ફિનટેક ક્ષેત્ર માં રિસ્ક મેનેજમેન્ટ: કારકિર્દી વિકલ્પ
હાર્દિક અનિલ દીક્ષિત રિસ્ક મેનેજમેન્ટ (જોખમ વ્યવસ્થાપન) એટલે રિસ્ક (જોખમો)ને ઓળખવા, તપાસવા અને પછી તેને નિયંત્રિત કરવા. ફાઇનાન્શિયલ ટેક્નોલોજી (અથવા ફિનટેક) કંપનીઓ એ નવા પ્રકારની કંપનીઓ છે જે લોકોને નાણાકીય…