મોઢ ચાતુર્વેદિય ચુંથા સમવાય મંડળો વિષે

આપણી મોઢ ચાતુર્વેદિય ચુંથા સમવાય બ્રાહ્મણ જ્ઞાતિ ની સેવા કરવા માટે વિવિધ શહેરોમાં ઘણા મંડળો બન્યા છે. આમાંથી કેટલાક નોંધાયેલા છે અને ઔપચારિક ઇતિહાસ ધરાવે છે, જ્યારે કેટલાક અનૌપચારિક જૂથો તરીકે કાર્યરત છે.

શ્રી મોઢ ચાતુર્વેદિય (ચું..) વિદ્યાર્થી ભવન જે સૌપ્રથમ 11 નવેમ્બર 1945 ના રોજ પાલિતાણા ખાતે શરૂ થયું હતું અને પછીથી ભાવનગર ખસેડવામાં આવ્યું હતું તે આપણા સૌથી જૂના મંડળોમાંનું એક છે, જે 1947 માં શરૂ થયું હતું. 1949 માં ગં.સ્વ.નર્મદાબેન ગૌરીશંકર ત્રિવેદીએ આપણી જ્ઞાતિ માટે વડવા, ભાવનગર ખાતે જમીન/મકાન દાનમાં આપી જે હવે ‘ગૌરીશંકર હીરજી ની વાડી’ તરીકે ઓળખાય છે. તે પછી શ્રી મુંબઈ મોઢ ચાતુર્વેદિય (ચું..) યુવક મંડળ ની 1951 માં સ્થાપના થઈ. ત્યારબાદ અમદાવાદ (18 સપ્ટેમ્બર 1979), ગારિયાધાર (20 જુલાઈ 1987), રાજકોટ, સુરત વગેરેમાં પણ આવી જ જ્ઞાતિમંડળ પ્રવૃત્તિઓ શરૂ થઈ.

ભાવનગર વિદ્યાર્થી ભવનનું ધ્યાન શરૂઆતમાં છોકરાઓ માટે (સરદાર નગરમાં) અને પછી છોકરીઓ માટે (કન્યા છાત્રાલયમાં), રહેવાની/બોર્ડિંગ સુવિધા દ્વારા શિક્ષણ માટે સહાયતા એવું રહ્યું. આ વર્ષો દરમિયાન, આપણી જ્ઞાતિ ના 500 થી વધુ વિદ્યાર્થીઓ (છોકરાઓ અને છોકરીઓ) ને આ સુવિધાઓનો લાભ મળ્યો છે. આ ઉપરાંત, આ પરિસરનો ઉપયોગ પ્રસંગોપાત જનોઈ વિધિ, હવનપૂજા, રુદ્રાભિષેક વગેરે જેવા સામુદાયિક ધાર્મિક કાર્યો માટે પણ થાય છે.

મુંબઈ યુવક મંડળનું ધ્યાન નવરાત્રીદાંડિયા રાસ અને દિવાળી જેવા પર્વતહેવારોની ઉજવણી માટે તમામ જ્ઞાતિ સમુદાયના ભાઈઓબહેનોને સાથે લાવવાનું હતું જે ઘણા વર્ષો સુધી ચાલુ રહ્યું. મુંબઈ યુવક મંડળે મુંબઈમાં રહેતા દરેક જ્ઞાતિ કુટુંબ/સભ્યોની વિગતો ધરાવતા માહિતીસભર વસ્તીપત્રકો ની 3 આવૃત્તિઓ (1964, 1978 અને 2001 માં) પ્રકાશિત કરી. તેમ જ 1990, 1995 અને 2000 માં 3 સમુહજનોઈ પ્રસંગો નું પણ ખૂબ જ સફળ આયોજન કર્યું. 2005 માં મુંબઈમાં એક નવા મંડળની રચના શ્રી મોઢ ચાતુર્વેદિય ઉત્કર્ષ મંડળ તરીકે થઈ, જેણે જૂના મુંબઈ યુવક મંડળની પ્રવૃત્તિઓ સંભાળી લીધી. 2006 માં ઉત્કર્ષ મંડળે સમુહ શિવલઘુ રુદ્રાભિષેક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. મુંબઈ વાર્ષિક જ્ઞાતિ દિવાળી સમારોહની એક મુખ્ય વિશેષતા, દર વર્ષે 80 વર્ષની આયુ પૂરા કરતા જ્ઞાતિ ના વડીલોનું સન્માન વિધી છે.

આપણી મોઢ ચાતુર્વેદિય ચુંથા સમવાય જ્ઞાતિ ના ભાઈઓબહેનોને સાથે લાવવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે સુરત અને અમદાવાદ જેવા અન્ય મોટા કેન્દ્રો તેમજ સિહોર, અમરેલી, વડોદરા વગેરે જેવા કેટલાક નાના કેન્દ્રોમાં પણ આવી જ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.

આવા મંડળોની વિગતો, તેમના વર્તમાન પદાધિકારીઓ અને તેમની સંપર્ક વિગતો નીચે આપેલ છે:

 

ક્રમાંકમંડળ, સરનામુંપદપદાધિકારીનું નામફોન નંબર
1શ્રી મોઢ ચાતુર્વેદિય ઉત્કર્ષ મંડળપ્રમુખ શ્રી વિજય વૈજનાથ ભટ્ટ98202 06523
રજીસ્ટ્રેશન નંબર E-22310 dtd. 28-1-2005ઉપ-પ્રમુખશ્રી વિજય પ્રાણશંકર જાની98202 30731
સરનામું: 803/804, કર્મ સંદેશ-2, જનતા કોલોની રોડ,આયોજકશ્રી ચેતન નટવરલાલ ત્રિવેદી98205 45676
હિંગવાલા ક્રોસ લેન, ઘાટકોપર પૂર્વ, મુંબઈ 400077.મંત્રીશ્રી પ્રદીપ ગૌરીશંકર ત્રિવેદી98920 91422
સહ-મંત્રીશ્રી દિપક અમૃતલાલ ત્રિવેદી95572 37272
સમિતિ સભ્યશ્રી સંજય મહેશચંદ્ર શુક્લ98201 57349
સમિતિ સભ્યશ્રી અક્ષય રતિલાલ દીક્ષિત93210 26467
સમિતિ સભ્યશ્રી ભૃગુરાજ બળવંતરાય ત્રિવેદી98922 56558
સમિતિ સભ્યશ્રી પ્રકાશ જયંતીલાલ પાઠક93264 71868
સમિતિ સભ્યશ્રી પંકજ ગિરિજાશંકર જાની91520 54561
2શ્રી મોઢ ચાતુર્વેદિય (ચું.સ.) વિદ્યાર્થી ભવન, ભાવનગરમેનેજીંગ ટ્રસ્ટીશ્રી ભવાનીશંકર જીવાલાલ દીક્ષિત94269 62707
નોંધણી નં .897-એ સરનામું: 2085-A સરદાર નગર, મેનેજીંગ ટ્રસ્ટીશ્રી કૌશિકભાઈ બળવંતરાય ત્રિવેદી94274 30990
ભાવનગર-364002 ફોન (0278-2569729)મેનેજીંગ ટ્રસ્ટીશ્રી નીતિનભાઈ નાથાલાલ ત્રિવેદી98251 73361
કન્યા છાત્રાલય, પ્રેરણાધામ, 766-બી, કે.કે. એવન્યુ રોડ,ટ્રસ્ટીશ્રી વિમલભાઈ દિલીપભાઈ ત્રિવેદી94269 02447
ભાવનગર -364001, ફોન-(0278-2200883)ટ્રસ્ટીશ્રી નિકુલભાઈ પ્રવિણભાઈ રાવલ94274 26392
ટ્રસ્ટીશ્રી ધીમંતભાઈ વસંતભાઈ ભટ્ટ94297 70399
ટ્રસ્ટીશ્રી ધ્રુવભાઈ ભૂપતભાઈ ત્રિવેદી98798 23407
પ્રમુખ શ્રી દર્શનભાઈ રમણીકલાલ પાઠક98243 52280
ઉપ-પ્રમુખશ્રી જયેશભાઈ હિમતલાલ શુકલ98253 38903
મંત્રીશ્રી જીગ્નેશભાઈ દિલીપભાઈ ત્રિવેદી98982 12761
મંત્રીશ્રી અશોકભાઈ પોપટભાઈ દીક્ષિત96620 61228
મંત્રીશ્રી દિપેનભાઈ ભવાનીશંકર દીક્ષિત75677 66258
સહ-મંત્રીશ્રી મિતેશભાઈ અનિલભાઈ ભટ્ટ94277 55117
ખજાનચીશ્રી જીગ્નેશભાઈ કિશોરચંદ્ર ત્રિવેદી94274 48475
સહ-ખજાનચીશ્રી અમિતકુમાર મહેન્દ્રભાઈ જાની94296 36448
સમિતિ સભ્યશ્રી નિલેશભાઈ ગિરીશચંદ્ર ત્રિવેદી94271 13649
સમિતિ સભ્યશ્રી જનમેજયભાઈ મુકુંદરાય ત્રિવેદી99789 12710
સમિતિ સભ્યશ્રી ભદ્રેશભાઈ ઉમેદરાય ત્રિવેદી94297 01020
સમિતિ સભ્યશ્રી રીતેશભાઈ અનિલભાઈ ભટ્ટ94288 56185
સમિતિ સભ્યશ્રી જીતેન્દ્રભાઈ ગજાનનભાઈ ભટ્ટ94299 73543
નિયુક્ત સમિતિ સભ્યશ્રી બકુલભાઈ કાંતિભાઈ ત્રિવેદી98258 36585
નિયુક્ત સમિતિ સભ્યશ્રી અશ્વિનભાઈ અનંતરાય શુક્લ92282 85848
નિયુક્ત સમિતિ સભ્યશ્રી રવિન્દ્રભાઈ પ્રદ્યુમનભાઈ ત્રિવેદી94265 45304
નિયુક્ત સમિતિ સભ્યશ્રી કેતનભાઈ પ્રહલાદભાઈ ત્રિવેદી74054 20395
નિયુક્ત સમિતિ સભ્યશ્રી ભાવેશભાઈ શંકરલાલ દીક્ષિત99241 22079
3શ્રી મોઢ ચાતુર્વેદિય ચુંથા સમવાય બ્રાહ્મણ યુવા સંગઠન, સુરત પ્રમુખ શ્રી નિલેશ ગિરીશચંદ્ર ત્રિવેદી79909 55008
ઉપ-પ્રમુખશ્રી આશિષ શાંતિલાલ ત્રિવેદી98255 04877
ઉપ-પ્રમુખશ્રી તેજસ મહેન્દ્રભાઈ ત્રિવેદી99250 47118
મંત્રીશ્રી આનંદ રજનીકાંત ત્રિવેદી98249 10371
મંત્રીશ્રી દર્શન રાજેન્દ્રભાઈ ભટ્ટ98240 38379
ખજાનચીશ્રી હાર્દિક પ્રવિણભાઈ ત્રિવેદી93745 36145
ખજાનચીશ્રી કૌશિક રાજેન્દ્રભાઈ યાજ્ઞિક98251 40942
સમિતિ સભ્યશ્રી મનીષ લાલશંકર રાવલ95105 21119
સમિતિ સભ્યશ્રી કમલ મહેન્દ્રભાઈ ત્રિવેદી94268 48168
સમિતિ સભ્યશ્રી વિપુલ મનહરલાલ ત્રિવેદી98792 79920
સમિતિ સભ્યશ્રી કિરણ મૂળશંકરભાઈ ભટ્ટ84878 80565
સમિતિ સભ્યશ્રી દેવેન્દ્ર રમેશભાઈ ત્રિવેદી98258 27070
સમિતિ સભ્યશ્રી જતીન વિનુભાઈ ત્રિવેદી94268 47932
સમિતિ સભ્યશ્રી વિપુલ શાંતિલાલ ત્રિવેદી93777 77335
સમિતિ સભ્યશ્રી યાત્રિક નૈનેશભાઈ ત્રિવેદી90162 15271
સમિતિ સભ્યશ્રી પ્રતિક પ્રફુલ્લભાઈ ત્રિવેદી93755 25177
સમિતિ સભ્યશ્રી નિશીથ રાજેશભાઈ ભટ્ટ98980 90094
સમિતિ સભ્યશ્રી તેજસ મહેશભાઈ ત્રિવેદી98251 97701
સમિતિ સભ્યશ્રી પવન કિરીટભાઈ ત્રિવેદી90992 73151
સમિતિ સભ્યશ્રી ગૌરવ જયસુખલાલ પાઠક99798 60522
સમિતિ સભ્યશ્રી જયદીપ શશીકાંતભાઈ પાઠક99257 43051
સમિતિ સભ્યશ્રી પ્રણવ જીતેન્દ્રભાઈ ત્રિવેદી90168 67066
સમિતિ સભ્યશ્રી મહેન્દ્ર હિંમતભાઈ ત્રિવેદી98255 96512
સમિતિ સભ્યશ્રી ઋષિ ગિરીશભાઈ પાઠક83067 99991
સમિતિ સભ્યશ્રી જતીન નિર્મળભાઈ ત્રિવેદી84693 79349
સમિતિ સભ્યશ્રી અમરીશ શિરીષભાઈ ભટ્ટ78787 70771
સમિતિ સભ્યશ્રી પ્રતિક રમેશભાઈ ત્રિવેદી98790 15193
સમિતિ સભ્યશ્રી ગોપાલ પ્રદ્યુમનભાઈ ત્રિવેદી94265 45304
સમિતિ સભ્યશ્રી શિવાંગ હિમાંશુભાઈ ત્રિવેદી94287 41415
સમિતિ સભ્યશ્રી હાર્દિક ઉપેન્દ્રભાઈ શુક્લ94262 88440
સમિતિ સભ્યશ્રી હાર્દિક ભરતભાઈ જાની84010 84140
સમિતિ સભ્યશ્રી ભાવિક ભરતભાઈ ત્રિવેદી90332 66979
સમિતિ સભ્યશ્રી તેજસ ગજેન્દ્રભાઈ ત્રિવેદી95105 11120
સમિતિ સભ્યશ્રી જીગ્નેશ કિશોરભાઈ ત્રિવેદી95379 10442
સમિતિ સભ્યશ્રી વિરેન એસ. ભટ્ટ94268 59341
4શ્રી મોઢ ચાતુર્વેદિય (ચુંથા સમવાય) બ્રાહ્મણ યુવક મંડળ, અમદાવાદપ્રમુખ શ્રી અજયભાઈ ચંદ્રકાંત દવે99099 87946
રજીસ્ટ્રેશન નં.એ/312134, ઉપપ્રમુખશ્રી ધવલભાઈ પ્રવિણચંદ્ર ત્રિવેદી98790 04404
દેવી કૃપા સોસાયટી, સી.ટી.એમ. ચાર રસ્તા, અમદાવાદ - 380 026.કન્વીનરશ્રી દિનકરભાઈ મહાશંકર ત્રિવેદી98250 21821
કન્વીનરશ્રી પીયૂષભાઈ શાંતિલાલ ત્રિવેદી94292 63245
કન્વીનરશ્રી રાજેશભાઈ લાભશંકર ત્રિવેદી99095 14080
કન્વીનરશ્રી મહેશભાઈ દયાશંકર પાઠક81608 62196
કન્વીનરશ્રી હિરેનભાઈ વિનોદભાઈ ત્રિવેદી99989 84206
મંત્રીશ્રી ગૌરાંગભાઈ હરિપ્રસાદ પાઠક92777 71059
સહ-મંત્રીશ્રી ધવલભાઈ વિજયભાઈ ત્રિવેદી99984 02016
ખજાનચીશ્રી હિરેનભાઈ દિનેશભાઈ રાવલ99744 89560
સહ-ખજાનચીશ્રી ચેતન જયંતીલાલ ત્રિવેદી81289 90466
સલાહકારશ્રી બકુલભાઈ જગજીવનભાઈ પાઠક98257 43897
પ્રમુખ-મહિલા પાંખશ્રીમતી મમતાબેન મહેશભાઈ પાઠક95374 52687
ઉપપ્રમુખ-મહિલા પાંખશ્રીમતી ભાવનાબેન ભાવિનભાઈ ત્રિવેદી97276 81616
સમિતિ સભ્યશ્રી જીતેન્દ્રભાઈ નારણદાસ પાઠક93270 11457
સમિતિ સભ્યશ્રી દેવાંગભાઈ જયસુખભાઈ પાઠક98252 45610
સમિતિ સભ્યશ્રી ભાસ્કરભાઈ શાંતિલાલ ત્રિવેદી98253 16059
સમિતિ સભ્યશ્રી બંદીશભાઈ ઘનશ્યામભાઈ ભટ્ટ98280 09882
સમિતિ સભ્યશ્રી વિજયભાઈ લાભશંકર ત્રિવેદી94263 42372
સમિતિ સભ્યશ્રી બૈજુભાઈ હિમતલાલ દીક્ષિત98981 77958
સમિતિ સભ્યશ્રી રાજેશભાઈ ગજાનંદભાઈ ત્રિવેદી94273 10866
સમિતિ સભ્યશ્રી અશ્વિનભાઈ અનંતરાય શુકલ92282 85848
સમિતિ સભ્યશ્રી ભવનેશ ગુણવંતરાય પાઠક94260 48707
સમિતિ સભ્યશ્રી કિશોરભાઈ ગુણવંતરાય પાઠક96240 97500
સમિતિ સભ્યશ્રી ભાવિનભાઈ ગણપતરામ ત્રિવેદી97274 36605
સમિતિ સભ્યશ્રી કંદર્પભાઈ પિયુષભાઈ ત્રિવેદી99092 60237
સમિતિ સભ્યશ્રી ક્રુતિનભાઈ વસંતભાઈ ત્રિવેદી90990 57527
સમિતિ સભ્યશ્રી કૌશલભાઈ મહેશભાઈ ત્રિવેદી97140 94293
સમિતિ સભ્યશ્રી હાર્દિકભાઈ જીતેન્દ્રભાઈ ત્રિવેદી98987 84478
સમિતિ સભ્યશ્રી પ્રણવભાઈ બિપીનભાઈ દવે99980 43807
5શ્રી મોઢ ચાતુર્વેદિય (ચુંથા સમવાય) બ્રાહ્મણ યુવક મંડળ, સિહોરઆયોજકશ્રી તારક વિષ્ણુભાઈ પાઠક90169 48757
આયોજકશ્રી મનોજ મહેશચંદ્ર ત્રિવેદી94289 93358
સમિતિ સભ્યશ્રી આશુતોષ ઉમેશભાઈ ત્રિવેદી94273 34085
સમિતિ સભ્યશ્રી દીપ પિયુષભાઈ ત્રિવેદી90433 89952
સમિતિ સભ્યશ્રી દધીચી યોગેશભાઈ પાઠક78781 49955
સમિતિ સભ્યશ્રી રાજેશ મહેશભાઈ ત્રિવેદી90337 91636
સમિતિ સભ્યશ્રી ચિંતન પ્રકાશભાઈ ત્રિવેદી98249 75454
સમિતિ સભ્યશ્રી શૈલેષ કિશોરભાઈ રાવલ98525 21737
સમિતિ સભ્યશ્રી હિતેશ ચીમનભાઈ ત્રિવેદી94284 96622
સમિતિ સભ્યશ્રી કુંજન પ્રકાશભાઈ ત્રિવેદી97370 97771
સમિતિ સભ્યશ્રી દેવર્ષિ દિપકભાઈ ત્રિવેદી70484 34026
સમિતિ સભ્યશ્રી ધર્મજ ભરતભાઈ શુકલ88663 03955
સમિતિ સભ્યશ્રી વિમલ નરેશભાઈ પાઠક94271 46799
6શ્રી મોઢ ચાતુર્વેદિય (ચુંથા સમવાય) બ્રાહ્મણ પરિવાર, વડોદરાપ્રમુખ શ્રી પ્રફુલભાઈ રમણીકલાલ પાઠક99798 78277
ઉપ-પ્રમુખશ્રી શશીકાંતભાઈ છગનલાલ ત્રિવેદી79843 50538
સમિતિ સભ્યશ્રી પરેશભાઈ રમેશચંદ્ર રાવળ94270 81072
સમિતિ સભ્યશ્રી મનીષભાઈ વિનાયકરાય પાઠક97243 16904
સમિતિ સભ્યશ્રી મહેશભાઈ જશવંતરાય દવે99090 30336
સમિતિ સભ્યશ્રી ભાવેશભાઈ અરવિંદભાઈ દીક્ષિત98208 18354