વંશા-વળી
આ વંશા–વળી (કે કૌટુંબીક આંબા) ની માહિતી સંબંધિત પરિવારો દ્વારા આપવામાં આવી છે, તેની ચોકસાઈ અથવા પૂર્ણતા માટે કોઈ પણ તપાસ કે જવાબદારી (MCCS Online.com) ટીમ ની નથી. જો જ્ઞાતિ ના કોઈ ભાઈઓ–બહેનો આ માહિતીને સુધારવા માંગતા હોય અથવા કોઈ કુટુંબ વૃક્ષની નવી વિગતો આપવા માંગતા હોય, તો કૃપા કરીને “આ વેબસાઇટ વિશે” પૃષ્ઠ પર સૂચન–ફોર્મનો ઉપયોગ કરી શકે છે.