ટચુકડી જાહેરાતો

આપણી મોઢ ચાતુર્વેદિય ચુંથા સમવાય જ્ઞાતિ ના કોઈ પણ ભાઈબહેન અહીં કોઈપણ ખર્ચ વિના, ટચુકડી જાહેરાત પ્રકાશિત કરી શકે છે. તે માટેનું જાહેરાત સૂચન ફોર્મ દ્વારા મોકલો અથવા અમારો સંપર્ક કરી શકો છે. જાહેરાત માટેનું લખાણ 100 શબ્દોથી ઓછું અને અંગ્રેજી અથવા ગુજરાતીમાં હોવું જોઈએ. મહેરબાની કરીને નોંધ લેવી કે આ જાહેરાત કે તેમાંની માહિતીનો ઉપયોગ કરીને કરવામાં આવેલ કોઈપણ વ્યવહારો કે લેવડદેવડ ની જવાબદારી ફક્ત જેતે સંબંધિત વ્યક્તિઓની જ જવાબદારી રહેશે અને (MCCS Online.com) ટીમ અથવા કોઈપણ મંડળ અધિકારીઅધિકારીઓ કોઈપણ વ્યવહાર અથવા નુકસાન/વિવાદો માટે જવાબદાર રહેશે નહીં. આ જાહેરાતનું માધ્યમ/પ્લેટફોર્મ ફક્ત આપણી મોઢ ચા.ચું.સમવાય જ્ઞાતિ ના ભાઈઓબહેનોપરિવારો ના લાભ અને સેવા માટે, નિઃશુલ્ક અને કોઈપણ ખર્ચ વગર જ આપવામાં આવ્યું છે.

Serial Numberનામ વ્યાપાર નામ સ્થળ ફોન વેબસાઇટવ્યાપાર શ્રેણીઉત્પાદન/સેવા વિગતો
1કલ્પના બેનકલ્પના મેડમસુરત814xx 974xxનાEducationસંસ્કૃત ટ્યુશન, કોઈપણ વર્ગ, કોઈપણ બોર્ડ માટે કલ્પના બેનનો સંપર્ક કરો.
2સીમા બેનસીમા બેન હોમ ટિફિન સેવાપૂના998xx 854xxસીમા ફૂડ્સCooking & Tiffinપૂનામાં ઘર ઘર જેવું ખાવા નુંજોઈએ છે? સીમા બેનનો 998xx 854xx પર સંપર્ક કરો.
3રાકેશ ડી.રાકેશ બ્રધર્સ એન્ડ કું.ભાવનગર96xxx 74xxxરાકેશબ્રધર્સx11 .comMachineryસેકન્ડ હેન્ડ મારુતિ અર્ટિગા અથવા તેના જેવી કાર જોઈએ છે. ગુજરાત રજીસ્ટ્રેશન સાથે, 3 વર્ષથી ઓછી જૂની કાર હોવી જોઈએ.
4કેતન ભાઈકેતનગાંધી નગર95xxx 34xxxનથીVehiclesગાંધી નગરમાં 2 વર્ષ જૂની હોન્ડા એક્ટિવા વેચવાની માંગો છે.
7મહેન્દ્ર ત્રિવેદીએમ. ત્રિવેદી - એલ.આય.સી.સુરત9825596512Insuranceતમામ પ્રકારના વીમા, તમામ મ્યુચ્યુઅલ ફંડ ... S.I.P. રોકાણ યોજના
8ગૌરાંગ એન. જાનીઆલ્ફા ઇલેક્ટ્રો કેરભાવનગર9328408011Electronicsભાવનગર મા વોશિંગ મશીન, ફ્રીઝ તથા માઇક્રોવેવ ના પાર્ટ્સ એસેસરીઝ તથા તેમનું લાગતું તમામ પ્રકાર નું રીપેરીંગ કામ કરી આપીએ છીએ. સરનામું: ખાઇ વાળો ખાંચો, રૂપમ ચોક પાસે, ભાવનગર.
9વિરલ ભટ્ટમની મંત્રામુંબઈ9819978955www.moneymantra.infoInvestmentsતમામ પ્રકારના નાણાકીય રોકાણો જેમ કે મ્યુચ્યુઅલ ફંડ, ડાયરેક્ટ ઇક્વિટી, ફિક્સ્ડ ડિપોઝિટ, બોન્ડ્સ, P2P ઇન્વેસ્ટમેન્ટ, લાઇફ ઇન્શ્યોરન્સ (જીવન વીમો) અને હેલ્થ ઇન્શ્યોરન્સ (આરોગ્ય વીમો).
10મોક્ષા ત્રિવેદીમોક્ષા આર્ટ એન્ડ ક્રાફટ ક્લાસીસગાંધીનગર9737917267Music, Dance & Artપેઈન્ટીંગ, સ્કેચિંગ, ક્વિલિંગ, બોટલ આર્ટ, પેપર ક્રાફ્ટ, મંડલા આર્ટ, ઓરિગામિ ક્રાફ્ટ શીખો - જાન્યુઆરી-2022 થી દર સોમવારે અને બુધવારે (સાંજે 5.00 થી 6.00, સાંજે 6.00 થી 7.00) વર્ગો શરૂ થાય છે. સ્થળ: J-902, ગાલા હેવન, SGVP સર્કલ પાસે, SG હાઈવે, ગાંધીનગર.
11Pathak Divyang BSteel and CHIMETAll Gujarat9737241077Others (please specify)Traders
12YASHRAJ PATHAKMARWADI SHARES AND FINANCE LTDBHAVNAGAR9925957198www.marwadionline.comOthers (please specify)Hello to all,

We required exp. staff for financial services, like stock market, mutualfund, SIP, Insurance,etc.. please contact me
13ધ્રુવા કમલ ત્રિવેદીત્રિવેદી ગૃહ ઉદ્યોગવસ્ત્રાલ, અમદાવાદ7016651092Cooking & Tiffinભાવનગરી ગાંઠિયા, પાપડી, ચકલી જેવી ફરસાણની આઈટમ અને તમામ ફ્લેવરમાં ખાખરા . ભાવનગરી ખાખરા (રૂ. 140/- પ્રતિ કિલોગ્રામ) અને ખાસ સ્વાદ સાથે (રૂ. 200/- પ્રતિ કિલોગ્રામ). 5 કિલોથી વધુના ઓર્ડર માટે, અમે હોમ ડિલિવરી કરી શકીએ છીએ. સમગ્ર ગુજરાતમાં પણ સપ્લાય કરી શકીએ છીએ. વધુ માહિતી, પૂછપરછ અને ઓર્ડર બુકિંગ માટે મોબાઈલ નં.7016651092 પર સંપર્ક કરો.
14કિરીટ ત્રિવેદીફ્રી બબ્રમણ બાયો ડેટાઓલ ગુજરાતમો.૯૮૨૫૨૪૨૨૦૫https://drive.google.com/file/d/1W-5YtvEuZLX9zr2sr7HFmx1VBc1fgcEt/view?usp=drivesdkOthers (please specify)https://drive.google.com/file/d/1W-5YtvEuZLX9zr2sr7HFmx1VBc1fgcEt/view?usp=drivesdk
15રાજેશ રમેશચંદ્ર શુક્લએકાઉન્ટ - GST INCOMETAX ટેક્ષેશન પ્રેકટીસભાવનગર૯૮૯૮૦૧૯૯૩૩ઈમેલ - rajeshukla@hotmail.comIncome Tax & GSTભાવનગર માં અંદાજીત છેલ્લા ૨૦ વર્ષ થી તમામ પ્રકાર ની એકાઉન્ટ - GST INCOMETAX ટેક્ષેશન પ્રેકટીસ