ટચુકડી જાહેરાતો
આપણી મોઢ ચાતુર્વેદિય ચુંથા સમવાય જ્ઞાતિ ના કોઈ પણ ભાઈ–બહેન અહીં કોઈપણ ખર્ચ વિના, ટચુકડી જાહેરાત પ્રકાશિત કરી શકે છે. તે માટેનું જાહેરાત સૂચન ફોર્મ દ્વારા મોકલો અથવા અમારો સંપર્ક કરી શકો છે. જાહેરાત માટેનું લખાણ 100 શબ્દોથી ઓછું અને અંગ્રેજી અથવા ગુજરાતીમાં હોવું જોઈએ. મહેરબાની કરીને નોંધ લેવી કે આ જાહેરાત કે તેમાંની માહિતીનો ઉપયોગ કરીને કરવામાં આવેલ કોઈપણ વ્યવહારો કે લેવડ–દેવડ ની જવાબદારી ફક્ત જે–તે સંબંધિત વ્યક્તિઓની જ જવાબદારી રહેશે અને (MCCS Online.com) ટીમ અથવા કોઈપણ મંડળ અધિકારી–અધિકારીઓ કોઈપણ વ્યવહાર અથવા નુકસાન/વિવાદો માટે જવાબદાર રહેશે નહીં. આ જાહેરાતનું માધ્યમ/પ્લેટફોર્મ ફક્ત આપણી મોઢ ચા.ચું.સમવાય જ્ઞાતિ ના ભાઈઓ–બહેનો–પરિવારો ના લાભ અને સેવા માટે, નિઃશુલ્ક અને કોઈપણ ખર્ચ વગર જ આપવામાં આવ્યું છે.
Serial Number | નામ | વ્યાપાર નામ | સ્થળ | ફોન | વેબસાઇટ | વ્યાપાર શ્રેણી | ઉત્પાદન/સેવા વિગતો |
---|---|---|---|---|---|---|---|
1 | કલ્પના બેન | કલ્પના મેડમ | સુરત | 814xx 974xx | ના | Education | સંસ્કૃત ટ્યુશન, કોઈપણ વર્ગ, કોઈપણ બોર્ડ માટે કલ્પના બેનનો સંપર્ક કરો. |
2 | સીમા બેન | સીમા બેન હોમ ટિફિન સેવા | પૂના | 998xx 854xx | સીમા ફૂડ્સ | Cooking & Tiffin | પૂનામાં ઘર ઘર જેવું ખાવા નુંજોઈએ છે? સીમા બેનનો 998xx 854xx પર સંપર્ક કરો. |
3 | રાકેશ ડી. | રાકેશ બ્રધર્સ એન્ડ કું. | ભાવનગર | 96xxx 74xxx | રાકેશબ્રધર્સx11 .com | Machinery | સેકન્ડ હેન્ડ મારુતિ અર્ટિગા અથવા તેના જેવી કાર જોઈએ છે. ગુજરાત રજીસ્ટ્રેશન સાથે, 3 વર્ષથી ઓછી જૂની કાર હોવી જોઈએ. |
4 | કેતન ભાઈ | કેતન | ગાંધી નગર | 95xxx 34xxx | નથી | Vehicles | ગાંધી નગરમાં 2 વર્ષ જૂની હોન્ડા એક્ટિવા વેચવાની માંગો છે. |
7 | મહેન્દ્ર ત્રિવેદી | એમ. ત્રિવેદી - એલ.આય.સી. | સુરત | 9825596512 | Insurance | તમામ પ્રકારના વીમા, તમામ મ્યુચ્યુઅલ ફંડ ... S.I.P. રોકાણ યોજના | |
8 | ગૌરાંગ એન. જાની | આલ્ફા ઇલેક્ટ્રો કેર | ભાવનગર | 9328408011 | Electronics | ભાવનગર મા વોશિંગ મશીન, ફ્રીઝ તથા માઇક્રોવેવ ના પાર્ટ્સ એસેસરીઝ તથા તેમનું લાગતું તમામ પ્રકાર નું રીપેરીંગ કામ કરી આપીએ છીએ. સરનામું: ખાઇ વાળો ખાંચો, રૂપમ ચોક પાસે, ભાવનગર. | |
9 | વિરલ ભટ્ટ | મની મંત્રા | મુંબઈ | 9819978955 | www.moneymantra.info | Investments | તમામ પ્રકારના નાણાકીય રોકાણો જેમ કે મ્યુચ્યુઅલ ફંડ, ડાયરેક્ટ ઇક્વિટી, ફિક્સ્ડ ડિપોઝિટ, બોન્ડ્સ, P2P ઇન્વેસ્ટમેન્ટ, લાઇફ ઇન્શ્યોરન્સ (જીવન વીમો) અને હેલ્થ ઇન્શ્યોરન્સ (આરોગ્ય વીમો). |
10 | મોક્ષા ત્રિવેદી | મોક્ષા આર્ટ એન્ડ ક્રાફટ ક્લાસીસ | ગાંધીનગર | 9737917267 | Music, Dance & Art | પેઈન્ટીંગ, સ્કેચિંગ, ક્વિલિંગ, બોટલ આર્ટ, પેપર ક્રાફ્ટ, મંડલા આર્ટ, ઓરિગામિ ક્રાફ્ટ શીખો - જાન્યુઆરી-2022 થી દર સોમવારે અને બુધવારે (સાંજે 5.00 થી 6.00, સાંજે 6.00 થી 7.00) વર્ગો શરૂ થાય છે. સ્થળ: J-902, ગાલા હેવન, SGVP સર્કલ પાસે, SG હાઈવે, ગાંધીનગર. | |
11 | Pathak Divyang B | Steel and CHIMET | All Gujarat | 9737241077 | Others (please specify) | Traders | |
12 | YASHRAJ PATHAK | MARWADI SHARES AND FINANCE LTD | BHAVNAGAR | 9925957198 | www.marwadionline.com | Others (please specify) | Hello to all, We required exp. staff for financial services, like stock market, mutualfund, SIP, Insurance,etc.. please contact me |
13 | ધ્રુવા કમલ ત્રિવેદી | ત્રિવેદી ગૃહ ઉદ્યોગ | વસ્ત્રાલ, અમદાવાદ | 7016651092 | Cooking & Tiffin | ભાવનગરી ગાંઠિયા, પાપડી, ચકલી જેવી ફરસાણની આઈટમ અને તમામ ફ્લેવરમાં ખાખરા . ભાવનગરી ખાખરા (રૂ. 140/- પ્રતિ કિલોગ્રામ) અને ખાસ સ્વાદ સાથે (રૂ. 200/- પ્રતિ કિલોગ્રામ). 5 કિલોથી વધુના ઓર્ડર માટે, અમે હોમ ડિલિવરી કરી શકીએ છીએ. સમગ્ર ગુજરાતમાં પણ સપ્લાય કરી શકીએ છીએ. વધુ માહિતી, પૂછપરછ અને ઓર્ડર બુકિંગ માટે મોબાઈલ નં.7016651092 પર સંપર્ક કરો. | |
14 | કિરીટ ત્રિવેદી | ફ્રી બબ્રમણ બાયો ડેટા | ઓલ ગુજરાત | મો.૯૮૨૫૨૪૨૨૦૫ | https://drive.google.com/file/d/1W-5YtvEuZLX9zr2sr7HFmx1VBc1fgcEt/view?usp=drivesdk | Others (please specify) | https://drive.google.com/file/d/1W-5YtvEuZLX9zr2sr7HFmx1VBc1fgcEt/view?usp=drivesdk |
15 | રાજેશ રમેશચંદ્ર શુક્લ | એકાઉન્ટ - GST INCOMETAX ટેક્ષેશન પ્રેકટીસ | ભાવનગર | ૯૮૯૮૦૧૯૯૩૩ | ઈમેલ - rajeshukla@hotmail.com | Income Tax & GST | ભાવનગર માં અંદાજીત છેલ્લા ૨૦ વર્ષ થી તમામ પ્રકાર ની એકાઉન્ટ - GST INCOMETAX ટેક્ષેશન પ્રેકટીસ |
16 | VIMAL TRIVEDI | Asav auto finance ( CAR FINANCE ) | BHAVNGAR | 9426202447 | Vehicles | All type of vehicles finance Car deals | |
17 | મનોજ એમ ત્રિવેદી | શ્રી ગાયત્રી પ્રોવિઝન સ્ટોર | ખાડિયા ચોકસિહોર | 9428993358 | Others (please specify) | જનરલ સ્ટોર | |
18 | Nellie Brass | Nellie Brass | Eltxvdqae | 736300385 | enhanced submission workflow | Insurance | Hello, Studies indicate practices often miss 15-20% of potential income through coding challenges. Frequent issues we see: 1. ICD-10 coding issues leading to claim rejections 2. Accounts receivable remaining beyond 60 days 3. Administrative staff managing insurance follow-ups rather than patient care We have collected $350M in previously missed revenue for healthcare practices. Would a quick 10-minute discussion about your current billing processes be valuable? Regards, Nellie Brass Practice Support Lead USA Medical Billing LLC Send REMOVE if you’d like to stop messages. |