આ માહિતી સંપર્ક સેતુ (ઓક્ટોબર 2009) માં પ્રકાશિત વિગતો પર આધારિત છે અને તે મુજબ, 2021 માં આપણી જ્ઞાતિ ની વસ્તી આશરે 10,000-12,000 હોવાનો અંદાજ લગાવી શકાય છે

સ્થળ સંખ્યા
ભાવનગર528
અમદાવાદ198
મુંબઈ198
સુરત196
સિહોર84
વડોદરા48
પાલિતાણા40
રાજકોટ39
ગારીયાધાર36
દામનગર36
વરતેજ27
મહુવા23
ગાંધીનગર20
અમરેલી15
સણોસરા14
ઉમરાળા12
વલસાડ11
જામનગર10
દિલ્હી10
અન્ય સ્થાનો208
ભારતની બહાર33
કુલ 1786